Saturday, April 25, 2026

Creating liberating content in Just Now News

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં...

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો,...

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી...

US શટડાઉન: ’10 લાખ...

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન...

બિહાર એક્ઝિટ પોલ 2025:...

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 2025ની ચૂંટણીમાં જીતને લઈને...
HomeTagsહોલીડે સ્પેશિય ટ્રેન

Tag: હોલીડે સ્પેશિય ટ્રેન

પશ્ચિમ રેલવે દોડાવશે 2 હોલીડે...

સમરીઃ તહેવારના દિવસોમાં જનતાને પ્રવાસમાં સરળતા રહે તે...

પશ્ચિમ રેલવે દોડાવશે 2 હોલીડે સ્પેશિય ટ્રેન, મુંબઈ જવુ બનશે સરળ

સમરીઃ તહેવારના દિવસોમાં જનતાને પ્રવાસમાં સરળતા રહે તે માટે પશ્ચિમ રેલવેએ હોલીડે સ્પેશિયલ ટ્રેનનું આયોજન કર્યુ છે. સ્ટોરીઃ આગામી દિવસોમાં તહેવાર હોવાથી પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને બાંદ્રા વચ્ચે 2 હોલીડે સ્પેશિયલ ટ્રેનનું આયોજન કર્યુ છે. આ હોલીડે સ્પેશિયલ ટ્રેન અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડશે. અમદાવાદ-બાંદ્રા ટર્નમિસ સ્પેશિયલ ટ્રેન તા. 15 ઓગસ્ટ ગુરૂવારે 2024ના રોજ અમદાવાદથી સવારે 08.45 વાગ્યે ઉપડશે. આ ટ્રેન આ જ દિવસે 17.15 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. બાંદ્રા-અમદાવાદ ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન નંબ 09053 14 ઓગસ્ટ બુધવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 21.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05. 30 કલાકે અમદાવાદ પહોંચશે.

પશ્ચિમ રેલવે દોડાવશે...

સમરીઃ તહેવારના દિવસોમાં જનતાને પ્રવાસમાં સરળતા રહે તે માટે પશ્ચિમ રેલવેએ હોલીડે સ્પેશિયલ ટ્રેનનું આયોજન કર્યુ છે. સ્ટોરીઃ આગામી દિવસોમાં તહેવાર હોવાથી પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને બાંદ્રા...
spot_img

Create a website from scratch

With Newspaper Theme you can drag and drop elements onto a page and customize them to perfection. Try it out today and create the perfect site to express yourself!