Wednesday, March 26, 2025

Creating liberating content in Just Now News

Samsung પર મોટો આફત!...

સેમસંગ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ગડબડ કરવાનો આરોપ ભારત સરકારએ સેમસંગ અને તેના અધિકારીઓને ₹5,150...

IPL 2025: અશુતોષ શર્માની...

દિલ્હી કેપિટલ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ સોમવારે IPL 2025 માં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ...

GST Rate Cut: ઈન્શ્યોરન્સ...

📢 જલ્દી જ લેવાશે મોટો નિર્ણય!લાઈફ ઈન્શ્યોરન્સ અને હેલ્થ ઈન્શ્યોરન્સ પર લાગતા GST...

KKR vs RCB: IPL...

🏏 IPL 2025ની ધમાકેદાર શરૂઆતIPL 2025નો પહેલો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને...
HomeEntertainmentસલમાનની સિકંદરમાં હશે...

સલમાનની સિકંદરમાં હશે ૨ સાઉથ હિરોઈન, રશ્મિકા મંદાના બાદ કાજલ અગ્રવાલને તક અપાઈ

સમરીઃ

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ૨ અભિનેત્રીઓ સલમાનની સિકંદર ફિલ્મમાં પોતાની સુંદરતા અને અભિનયના કામણ પાથરવાની છે. આ ફિલ્મમાં રશ્મિકા બાદ કાજલ અગ્રવાલને પણ તક આપવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે.

image 85

સ્ટોરીઃ

સાઉથ અભિનેત્રી કાજલ અગ્રવાલ પણ સલમાન ખાન અને રશ્મિકા મંદન્ના સ્ટારર સિકંદરમાં જોવા મળશે. સલમાન ખાને 2024ની શરૂઆતમાં આગામી ફિલ્મ સિકંદરની જાહેરાત કરી હતી. જે પછી ફેન્સ તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે અને તેને લગતા દરેક અપડેટની રાહ જુએ છે.

તાજેતરમાં જ ફિલ્મ સાથે જોડાયેલી એક રસપ્રદ અપડેટ સામે આવી છે જે મુજબ સાઉથની અભિનેત્રી કાજલ અગ્રવાલ પણ સિકંદરની કાસ્ટ સાથે જોડાવા જઈ રહી છે. સાજિદ નડિયાદવાલાના પ્રોડક્શનની આ ફિલ્મમાં સલમાન અને રશ્મિકા મંદન્ના પહેલા જ ફાઈનલ થઈ ચૂક્યા છે.

અભિનેત્રી કાજલ અગ્રવાલ સિકંદર સાથે જોડાઈ ગઈ છે. આ ફિલ્મમાં તે સલમાન ખાન, રશ્મિકા મંદન્ના, સત્યરાજ અને પ્રતિક બબ્બર જેવા કલાકારો સાથે જોવા મળશે. કાજલે આ પહેલા સિંઘમ અને સ્પેશિયલ 26 જેવી કેટલીક જાણીતી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.

સાજિદ નડિયાદવાલા દ્વારા પ્રસ્તુત અને એઆર મુરુગાદોસ દ્વારા નિર્દેશિત, સિકંદર 2025ની ઈદ પર થિયેટરોમાં આવવાની છે.

Get notified whenever we post something new!

Continue reading

Samsung પર મોટો આફત! 5,150 કરોડ રૂપિયાનું ટેક્સ નોટિસ મળ્યું

સેમસંગ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ગડબડ કરવાનો આરોપ ભારત સરકારએ સેમસંગ અને તેના અધિકારીઓને ₹5,150 કરોડ (601 મિલિયન ડોલર) નું ટેક્સ અને દંડ ભરવાનું નોટિસ મોકલ્યું છે. કંપની પર આરોપ છે કે ટેલિકોમ એક્વિપમેન્ટ્સ ના આયાત પર ટેરિફ બચાવવા માટે ગેરકાયદેસર...

IPL 2025: અશુતોષ શર્માની તબાહી ઈનિંગ, જીત પાછળનું રહસ્ય!

દિલ્હી કેપિટલ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ સોમવારે IPL 2025 માં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે જબરજસ્ત મુકાબલો રમાયો. લખનૌની ટીમે 209 રન બનાવ્યા, જેનાથી દિલ્હી કપરાઈ ગઈ હતી. પરંતુ અશુતોષ શર્માની વિસ્ફોટક બેટિંગ ટીમ માટે જીવનદાન બની. 31...

GST Rate Cut: ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી ઘટાડશે સરકાર, ટૂંક સમયમાં મહત્વનો નિર્ણય

📢 જલ્દી જ લેવાશે મોટો નિર્ણય!લાઈફ ઈન્શ્યોરન્સ અને હેલ્થ ઈન્શ્યોરન્સ પર લાગતા GST રેટમાં ઘટાડો થવાની સંભાવના છે. વિત્ત મંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં થનારી GST કાઉન્સિલની આગામી બેઠકમાં ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર લાગતા GSTને 18% થી ઘટાડીને 5% કરવામાં આવી...