Thursday, January 15, 2026

Creating liberating content in Just Now News

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં...

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો,...

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી...

US શટડાઉન: ’10 લાખ...

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન...

બિહાર એક્ઝિટ પોલ 2025:...

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 2025ની ચૂંટણીમાં જીતને લઈને...
HomeGujarati Newsઑનલાઈન યુવકના પ્રેમમાં...

ઑનલાઈન યુવકના પ્રેમમાં પાગલ થઈ ગર્લફ્રેન્ડ, પછી એવી હકીકત સામે આવી કે, પગ તળેથી સરકી ગઈ જમીન!

ઘણીવાર આપણી સાથે એવું પણ બને છે કે, આપણે ઘણીવાર એવા શખ્સને ભટકાઈ જઈએ છીએ, જેને આપણે અજાણ્યા સમજીને મિત્રતા કરી લઈએ છીએ. સમય જતા આપણને જાણવા મળે છે, કે તે આપણા જ સગાં-વ્હાલા છે. જેને આપણે ક્યારેય જોયા ન હતા. આવું જ કંઈક એક છોકરી સાથે થયું, જે આવી વ્યક્તિના પ્રેમમાં પડી. પછી જ્યારે તેને સત્ય ખબર પડી તો તે આઘાતમાં સરી પડી.

આ વાત યુવતીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર કહી છે. યુવતી યુવકને ઑનલાઈન પ્લેટફોર્મ પર મળી હતી. પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. પછી વાતચીત દરમિયાન કંઈક એવું થયું કે યુવકે તેની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું. તો ચાલો જાણીએ તેમની આખી કહાની…

ઑનલાઇન યુવકના પ્રેમમાં પાગલ થઈ યુવતી

યુવતીએ પોતાની કહાની જણાવતા લખ્યું છે કે, તે એક ખૂબ જ સરસ છોકરાને ઑનલાઈન મળી હતી. તે ખૂબ જ ક્યૂટ હતો અને ખૂબ જ રસપ્રદ વાત કરતો હતો. યુવતીએ સીરિયલ થઈને તેની સાથે ડેટ કરવાનું શરૂ કર્યું. તેમની વચ્ચે ઘણી વસ્તુઓ સમાન હતી, જેના લીધે બંને એકબીજાને ઓછા સમયમાં પસંદ કરવા લાગ્યા. વાત કરતી વખતે તેને ખબર પડી કે તે તે જ જગ્યાનો છે જ્યાં યુવતીનો આખો પરિવાર રહે છે. જો કે, યુવતી તેના પરિવારથી નજીક ન હોવાથી, તેને આ વિશે જાણી ન શકી, કે આ યુવક તેના પરિવારમાંથી જ છે.

પછી સામે આવી આ હકીકત…

યુવતીએ લખ્યું કે એક રાત્રે વાત કરતી વખતે તેના બોયફ્રેન્ડે તેના એક કઝીન વિશે વાત કરી, જેના પછી યુવતીને ખબર પડી કે તે તેનો ભાઈ પણ છે. આ બધા પછી ગભરાટમાં આવીને યુવીતએ ફોન કાપી નાખ્યો અને ફેસબુક ચેક કર્યું અને જાણવા મળ્યું કે તે જે યુવકને ડેટ કરી રહી હતી તે ખરેખર તેનો પિતરાઈ ભાઈ હતો. યુવતીએ આગળ જણાવ્યું કે, તેને આ બધી વાત જાણવા મળી ગઈ અને તેણે આ સંબંધને ખતમ કરી નાખ્યો.

Get notified whenever we post something new!

Continue reading

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં ફસાયેલી ઈન્ડિગોને DGCA તરફથી મોટી રાહત, નાઇટ-ડ્યુટી નિયમોમાં છૂટછાટ, શરતો લાગુ

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો હતો. હજારો લોકો એરપોર્ટ પર ફસાયા હતા અને દેશના એવિએશન નેટવર્ક પર તેની મોટી અસર પડી હતી. આ દબાણ વચ્ચે, DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો, બિટકોઇન ગબડ્યો; કિંમત $97,000 થી નીચે લપસી

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી ડિજિટલ કરન્સી બિટકોઇન (Bitcoin) શુક્રવારે $100,000 ની નીચે ગગડી ગઈ, જેના કારણે ક્રિપ્ટો બજારમાં મંદીનો દોર વધુ તીવ્ર બન્યો છે. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં બિટકોઇનની વેલ્યુ $450...

US શટડાઉન: ’10 લાખ સરકારી કર્મચારીઓને પગાર ન મળ્યો’, સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત કરતી વખતે ટ્રમ્પ કેમ ભડક્યા?

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન ઇતિહાસના આ સૌથી લાંબા શટડાઉનને સમાપ્ત કરવા માટે સેનેટ-સમર્થિત બિલને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી, ત્યારબાદ તેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું....