Sunday, January 18, 2026

Creating liberating content in Just Now News

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં...

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો,...

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી...

US શટડાઉન: ’10 લાખ...

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન...

બિહાર એક્ઝિટ પોલ 2025:...

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 2025ની ચૂંટણીમાં જીતને લઈને...
HomeEntertainmentસ્ટાર એક્ટર અને...

સ્ટાર એક્ટર અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે દાન કરવામાં તમામ રેકોર્ડ તોડ્યા, કુલ ૬ કરોડ દાન કર્યા

સમરીઃ
આંધ્રપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અને સ્ટાર એક્ટર પવન કલ્યાણે પૂરને કારણે થયેલા નુકસાન સંદર્ભે મુખ્યમંત્રી ફંડમાં કુલ 6 કરોડ રૂપિયાનું દાન કર્યુ છે. આ સાથે દાન કરવાના બધા રેકોર્ડ તૂટી ગયા છે

image 39

સ્ટોરીઃ
આંધ્રપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે પોતાનો રાજધર્મ નીભાવ્યો છે. પવન કલ્યાણે તેલુગુ રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશ બંનેમાં ભારે વરસાદ અને પૂરના કારણે થયેલી તબાહીને ધ્યાનમાં રાખીને મોટું દાન આપવાનો નિર્ણય કર્યો છે.

પવન કલ્યાણે ૬ કરોડ રૂપિયાના દાનની વહેચણી કંઈક આ રીતે કરી છે. તેલંગાણા સીએમ રિલીફ ફંડમાં 1 કરોડ રૂપિયા અને આંધ્ર પ્રદેશના સીએમ રિલીફ ફંડમાં 1 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. પંચાયત રાજ મંત્રી હોવાને કારણે, તેમણે આંધ્રપ્રદેશ રાજ્યની 400 પંચાયતોને પ્રત્યેક રૂ. 1 લાખ (રૂ. 4 કરોડ) દાન આપવાનો પણ નિર્ણય કર્યો હતો.

પવને હજુ સુધી પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી નથી, તેણે કહ્યું કે અગાઉ તેણે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાની યોજના બનાવી હતી, પરંતુ સત્તાવાળાઓની સલાહના આધારે તેણે સફર મુલતવી રાખવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે તેમની મુલાકાતથી રાહત કાર્યમાં વિક્ષેપ પડે.

Get notified whenever we post something new!

Continue reading

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં ફસાયેલી ઈન્ડિગોને DGCA તરફથી મોટી રાહત, નાઇટ-ડ્યુટી નિયમોમાં છૂટછાટ, શરતો લાગુ

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો હતો. હજારો લોકો એરપોર્ટ પર ફસાયા હતા અને દેશના એવિએશન નેટવર્ક પર તેની મોટી અસર પડી હતી. આ દબાણ વચ્ચે, DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો, બિટકોઇન ગબડ્યો; કિંમત $97,000 થી નીચે લપસી

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી ડિજિટલ કરન્સી બિટકોઇન (Bitcoin) શુક્રવારે $100,000 ની નીચે ગગડી ગઈ, જેના કારણે ક્રિપ્ટો બજારમાં મંદીનો દોર વધુ તીવ્ર બન્યો છે. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં બિટકોઇનની વેલ્યુ $450...

US શટડાઉન: ’10 લાખ સરકારી કર્મચારીઓને પગાર ન મળ્યો’, સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત કરતી વખતે ટ્રમ્પ કેમ ભડક્યા?

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન ઇતિહાસના આ સૌથી લાંબા શટડાઉનને સમાપ્ત કરવા માટે સેનેટ-સમર્થિત બિલને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી, ત્યારબાદ તેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું....