Monday, January 19, 2026

Creating liberating content in Just Now News

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં...

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો,...

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી...

US શટડાઉન: ’10 લાખ...

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન...

બિહાર એક્ઝિટ પોલ 2025:...

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 2025ની ચૂંટણીમાં જીતને લઈને...
Homeindiaવકફ બિલ અંગે...

વકફ બિલ અંગે જેપીસીના અધ્યક્ષ અને સભ્યોની વરણી કરાઈ, જગદંબિકા પાલ બન્યા અધ્યક્ષ

સમરીઃ
હાલમાં જ વકફ બિલને લઈને જેપીસીની રચના કરવામાં આવી છે. આ JPCમાં કુલ 31 સભ્યો છે. જેપીસીમાં 21 લોકસભા અને 10 રાજ્યસભા સાંસદોના નામ છે.

WhatsApp Image 2024 08 14 at 17.40.50 c41548b1

સ્ટોરીઃ
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વકફ બિલ સંદર્ભે જેપીસીની રચના કરી હતી. સ્પીકરે જેપીસીમાં 31 સાંસદોનો સમાવેશ કર્યો છે. આ JPCમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદો હશે. જગદંબિકા પાલને આ જેપીસીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જેપીસીમાં ઓવૈસી અને ઈમરાન મસૂદ પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે મોદી ગવર્મેન્ટે વકફ એક્ટ એમેન્ડમેન્ટ બિલ જેપીસીને મોકલ્યું હતું. સ્પીકરે આ અંગે જેપીસીની રચના પણ કરી હતી. જેપીસીમાં શાસક અને વિપક્ષના સાંસદો છે. આ દરમિયાન લોકસભા અને રાજ્યસભાના બજેટ સત્રની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

વકફ એક્ટ અંગે સ્પીકર દ્વારા બનાવવામાં આવેલી જેપીસીમાં હાલમાં 31 સભ્યોનો સમાવેશ થાય છે. AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદ પણ આ JPCમાં સામેલ છે. વકફ બિલ અંગે બનેલી જેપીસી નક્કી કરશે કે વકફ એક્ટમાં કયા ફેરફારો સાચા છે અને કયા ખોટા છે. ત્યારબાદ આ રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે પરંતુ સરકાર જેપીસીની ભલામણો સ્વીકારવા બંધાયેલી નથી.

Get notified whenever we post something new!

Continue reading

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં ફસાયેલી ઈન્ડિગોને DGCA તરફથી મોટી રાહત, નાઇટ-ડ્યુટી નિયમોમાં છૂટછાટ, શરતો લાગુ

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો હતો. હજારો લોકો એરપોર્ટ પર ફસાયા હતા અને દેશના એવિએશન નેટવર્ક પર તેની મોટી અસર પડી હતી. આ દબાણ વચ્ચે, DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો, બિટકોઇન ગબડ્યો; કિંમત $97,000 થી નીચે લપસી

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી ડિજિટલ કરન્સી બિટકોઇન (Bitcoin) શુક્રવારે $100,000 ની નીચે ગગડી ગઈ, જેના કારણે ક્રિપ્ટો બજારમાં મંદીનો દોર વધુ તીવ્ર બન્યો છે. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં બિટકોઇનની વેલ્યુ $450...

US શટડાઉન: ’10 લાખ સરકારી કર્મચારીઓને પગાર ન મળ્યો’, સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત કરતી વખતે ટ્રમ્પ કેમ ભડક્યા?

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન ઇતિહાસના આ સૌથી લાંબા શટડાઉનને સમાપ્ત કરવા માટે સેનેટ-સમર્થિત બિલને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી, ત્યારબાદ તેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું....