Thursday, January 15, 2026

Creating liberating content in Just Now News

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં...

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો,...

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી...

US શટડાઉન: ’10 લાખ...

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન...

બિહાર એક્ઝિટ પોલ 2025:...

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 2025ની ચૂંટણીમાં જીતને લઈને...
HomeEntertainmentબી ટાઉન સ્ટાર...

બી ટાઉન સ્ટાર કપલ રણવીર અને દીપિકાએ સિદ્ધિ વિનાયક ખાતે સ્પોટ થયા

સમરીઃ

સ્ટાર કપલ રણવીર અને દીપિકા સપ્ટેમ્બરમાં માતા-પિતા થવાના છે ત્યારે સંતાન પ્રાપ્તિ અગાઉ આ બંને જણા ગણપતિ બાપાના આશીર્વાદ લેતા નજરે પડ્યા હતા. તેમણે સિદ્ધિ વિનાયક મંદિરમાં દર્શન કર્યા હતા.

image 58

સ્ટોરીઃ

દીપિકા પાદુકોણ સપ્ટેમ્બર મહિનામાં પહેલીવાર માતા બનવા જઈ રહી છે. આજે ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા દીપિકા રણવીર સિંહ સાથે સિદ્ધિ વિનાયક ગઈ હતી અને ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા હતા.
રણવીર સિંહ તેની સુરક્ષા માટે પત્ની દીપિકા પાદુકોણને ફોલો કરી રહ્યો છે. તે જ સમયે, દીપિકા પાદુકોણના પિતા પણ અહીં હાજર છે. વાયરલ થઈ રહેલા વીડિયો પર તેના ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં દીપિકા ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. રણવીર અને દીપિકા દેશી લૂકમાં બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા છે. દીપિકાએ સુંદર લીલા રંગની સાડી પહેરી છે અને રણવીર સિંહ ક્રીમ રંગના કુર્તા-પાયજામામાં જોવા મળી રહ્યો છે.

Get notified whenever we post something new!

Continue reading

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં ફસાયેલી ઈન્ડિગોને DGCA તરફથી મોટી રાહત, નાઇટ-ડ્યુટી નિયમોમાં છૂટછાટ, શરતો લાગુ

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો હતો. હજારો લોકો એરપોર્ટ પર ફસાયા હતા અને દેશના એવિએશન નેટવર્ક પર તેની મોટી અસર પડી હતી. આ દબાણ વચ્ચે, DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો, બિટકોઇન ગબડ્યો; કિંમત $97,000 થી નીચે લપસી

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી ડિજિટલ કરન્સી બિટકોઇન (Bitcoin) શુક્રવારે $100,000 ની નીચે ગગડી ગઈ, જેના કારણે ક્રિપ્ટો બજારમાં મંદીનો દોર વધુ તીવ્ર બન્યો છે. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં બિટકોઇનની વેલ્યુ $450...

US શટડાઉન: ’10 લાખ સરકારી કર્મચારીઓને પગાર ન મળ્યો’, સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત કરતી વખતે ટ્રમ્પ કેમ ભડક્યા?

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન ઇતિહાસના આ સૌથી લાંબા શટડાઉનને સમાપ્ત કરવા માટે સેનેટ-સમર્થિત બિલને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી, ત્યારબાદ તેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું....