Friday, November 7, 2025

Creating liberating content in Just Now News

શરદ અગ્રવાલ પડકારો વચ્ચે...

દુનિયાની અગ્રણી કાર નિર્માતા કંપની ટેસ્લા ભારતમાં પોતાનું સ્થાન પાક્કું કરવા માંગે છે....

દિલ્લી સરકારના ભૂતપૂર્વ મંત્રી...

દિલ્લી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી રહી છે. **પ્રવર્તન નિર્દેશાલય (ED)**એ...

બિહાર ચૂંટણી : 12...

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા) ના પ્રમુખ અને કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે જાહેરાત...

પતંજલિનું ઓર્ગેનિક મિશન –...

પતંજલિ આયુર્વેદનું કહેવું છે કે તેમનાં ઓર્ગેનિક અભિયાનનો હેતુ એક તરફ પર્યાવરણનું રક્ષણ...
HomeWorldપાકિસ્તાનમાં ઈમરાન ખાનની...

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટી રેલીમાં ગોળીબાર, રાજકીય તંગદીલી સર્જાઈ

સમરીઃ

પાકિસ્તાનની તહેરિક-એ-ઈન્સાફના સુપ્રીમો ઈમરાન ખાન ૧ વર્ષ કરતા વધુ સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે. ઈમરાનના સમર્થકો અને પાર્ટી કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં રેલીનું આયોજન કર્યુ હતું. આ રેલીમાં ગોળીબાર થયો અને પોલીસે ટીયર ગેસ છોડતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાથી પાકિસ્તાનમાં રાજકીય તંગદીલી સર્જાઈ ગઈ છે.

image 67

સ્ટોરીઃ

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનની પાર્ટી તહેરિક-એ-ઈન્સાફની રેલી યોજાઈ હતી. આ રેલીમાં ગોળીબાર થતા ભારે નાસભાગ મચી હતી. પોલીસે ઈમરાન ખાનના સમર્થકોને હટાવવા ટીયર ગૅસના શેલ છોડયા હતા. છેલ્લા ૧ વર્ષથી વધુ સમય કરતા ઈમરાન ખાન જેલમાં છે.

આ ઘટના બાદ ઈમરાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, હું આખું જીવન જેલમાં વિતાવવા તૈયાર છું પરંતુ આઝાદી માટે કોઈ સમજુતિ નહીં કરૂં. ઈમરાન ખાનને પાંચ ઓગસ્ટ-2023થી તોશાખાના કેસમાં દોષિત ઠેરવ્યા પછી ધરપકડ કરવામાં આવી હતી.

અરાજકતાને લીધે હિંસા ફેલાય તે ડરે ઈસ્લામાબાદના તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. તહેરિક-એ-ઈન્સાફ પાર્ટીના ફવાદ ચૌધરીએ પણ ફાયરિંગમાં ઘણા સમર્થકોના મોતનો દાવો કર્યો છે. તેણે કહ્યું કે, પાકિસ્તાનમાં માર્શલ લો જેવી સ્થિતિ સર્જાઈ છે.

Get notified whenever we post something new!

Continue reading

શરદ અગ્રવાલ પડકારો વચ્ચે તકો શોધી રહ્યા છે: શું ટેસ્લાને ભારતમાં નવી દિશા મળશે?

દુનિયાની અગ્રણી કાર નિર્માતા કંપની ટેસ્લા ભારતમાં પોતાનું સ્થાન પાક્કું કરવા માંગે છે. આ માટે, ટેસ્લાએ તાજેતરમાં શરદ અગ્રવાલને ટેસ્લાના ઇન્ડિયા હેડ તરીકે નિયુક્ત કર્યા છે. શરદ અગ્રવાલે આ પહેલાં લેમ્બોર્ગિની ઇન્ડિયાના કન્ટ્રી હેડ તરીકે કામ કર્યું છે. સાથે જ,...

દિલ્લી સરકારના ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સામે EDની કાર્યવાહી, ₹7.44 કરોડની મિલકત અટેચ

દિલ્લી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી રહી છે. **પ્રવર્તન નિર્દેશાલય (ED)**એ તેમની કંપનીઓ સાથે જોડાયેલી ₹7.44 કરોડની મિલકત અટેચ કરી છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ કાયદા (PMLA) હેઠળ કરવામાં આવી છે. CBIની FIR પરથી તપાસ શરૂ CBIએ ફરિયાદ નોંધાવી...

બિહાર ચૂંટણી : 12 સપ્ટેમ્બરે પટણામાં સुभાસપાનું અધિવેશન, રાજભરે 29 બેઠકો પર કર્યો દાવો

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા) ના પ્રમુખ અને કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે જાહેરાત કરી છે કે તેમની પાર્ટીનું મોટું અધિવેશન 12 સપ્ટેમ્બરે પટણામાં યોજાશે. આ અધિવેશનમાં પાર્ટી પોતાની તાકાત અને સંગઠન બંને બતાવશે. 29 બેઠકોની યાદી સોંપાઈ રાજભરે જણાવ્યું કે બિહાર...