Saturday, January 17, 2026

Creating liberating content in Just Now News

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં...

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો,...

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી...

US શટડાઉન: ’10 લાખ...

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન...

બિહાર એક્ઝિટ પોલ 2025:...

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 2025ની ચૂંટણીમાં જીતને લઈને...
Homestateટાવર ક્રેનના ઉપયોગ...

ટાવર ક્રેનના ઉપયોગ માટે સેફ્ટી સર્ટિફિકેટ આવશ્યક, બાંધકામ સાઈટ પર સાવધાની માટે લેવાયો નિર્ણય

સમરીઃ
અત્યારે બાંધકામ સાઈટ પર ટાવર ક્રેનનો ઉપયોગ બેફામ થઈ રહ્યો છે. બાંધકામ સાઈટ પર સાવધાની માટે એક નિર્ણય લેવાયો છે. જે અનુસાર ટાવર ક્રેનના ઉપયોગ માટે સેફ્ટી સર્ટિફિકેટ લેવું પડશે.

WhatsApp Image 2024 08 16 at 17.46.29 b05e2d1d

સ્ટોરીઃ
શહેરમાં બાંધકામ સાઈટ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર(એસઓપી) મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર કરવામાં આવી છે. અત્યારે બાંધકામ સાઈટ પર ટાવર ક્રેનનો ઉપયોગ બેફામ થઈ રહ્યો છે. બાંધકામ સાઈટ પર સાવધાની માટે એક નિર્ણય લેવાયો છે. જે અનુસાર ટાવર ક્રેનના ઉપયોગ માટે સેફ્ટી સર્ટિફિકેટ લેવું પડશે.

માર્ગદર્શિકામાં નાગરિકો અને તેમની મિલકતોને ટાવર ક્રેનના ઉપયોગથી નુકસાન ના થાય તેમજ વાહનવ્યવહાર જળવાય તે માટે સુચન કરવામાં આવ્યા છે. એસ્ટેટ વિભાગ દ્વારા બાંધકામની વિકાસ પરવાનગી આપવામાં આવી હોય અને બાંધકામની કામગીરી માટે બાંધકામની કામગીરી માટે બાંધકામ સાઈટ ઉપર કોઈપણ પ્રકારની ટાવર ક્રેન ઈન્સ્ટોલેશન કે ઓપરેશન કરવાની થતી હોય તેવા કિસ્સામાં બાંધકામ માટેની ટાવર ક્રેનના ઈન્સ્ટોલેશન માટે ફેકટરી એકટ-1948 મુજબ સેફટી રીપોર્ટ,સેફટી સર્ટિફિકેટ રજા ચિઠ્ઠી સાથે રજૂ કરવાના રહેશે.

અમદાવાદમાં બાંધકામ સાઈટ ઉપર ટાવર ક્રેનનો ઉપયોગ કરતા પહેલાં સેફટી સર્ટિફિકેટ લેવું પડશે. ટાવર ક્રેઈનના ઉપરના ભાગમાં એરક્રાફટ વોર્નિંગ લાઈટ લગાવવી પડશે. ટાવર ક્રેનના વપરાશ દરમિયાન આજુબાજુની મિલકત,સંલગ્ન રસ્તા ઉપરથી પસાર થતાં લોકોની સલામતીની જવાબદારી ક્રેન સંચાલક,માલિક તથા ડેવલોપર્સની રહેશે.

Get notified whenever we post something new!

Continue reading

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં ફસાયેલી ઈન્ડિગોને DGCA તરફથી મોટી રાહત, નાઇટ-ડ્યુટી નિયમોમાં છૂટછાટ, શરતો લાગુ

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો હતો. હજારો લોકો એરપોર્ટ પર ફસાયા હતા અને દેશના એવિએશન નેટવર્ક પર તેની મોટી અસર પડી હતી. આ દબાણ વચ્ચે, DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો, બિટકોઇન ગબડ્યો; કિંમત $97,000 થી નીચે લપસી

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી ડિજિટલ કરન્સી બિટકોઇન (Bitcoin) શુક્રવારે $100,000 ની નીચે ગગડી ગઈ, જેના કારણે ક્રિપ્ટો બજારમાં મંદીનો દોર વધુ તીવ્ર બન્યો છે. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં બિટકોઇનની વેલ્યુ $450...

US શટડાઉન: ’10 લાખ સરકારી કર્મચારીઓને પગાર ન મળ્યો’, સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત કરતી વખતે ટ્રમ્પ કેમ ભડક્યા?

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન ઇતિહાસના આ સૌથી લાંબા શટડાઉનને સમાપ્ત કરવા માટે સેનેટ-સમર્થિત બિલને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી, ત્યારબાદ તેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું....