Monday, March 2, 2026

Creating liberating content in Just Now News

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં...

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો,...

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી...

US શટડાઉન: ’10 લાખ...

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન...

બિહાર એક્ઝિટ પોલ 2025:...

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 2025ની ચૂંટણીમાં જીતને લઈને...
Homestateકલકત્તામાં ડોક્ટરની હત્યાના...

કલકત્તામાં ડોક્ટરની હત્યાના વિરોધનો વંટોળ વડોદરા સુધી પહોંચ્યો

સમરીઃ
કલકત્તાની ડોક્ટરની હત્યાનો વિરોધ વડોદરામાં પહોંચ્યો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં પણ ડોક્ટરોની સલામતીના ભાગરૂપે સીસીટીવી કેમેરા તેમજ સિક્યુરિટી જવાનોને મહેનત કરવાની માંગણી સાથે આજે ડોક્ટરોએ આ ચોક્કસ મુદતની હડતાલનું એલાન આપ્યું હતું.

WhatsApp Image 2024 08 16 at 17.28.50 2918ec25

સ્ટોરીઃ
કલકત્તાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની હત્યાની તપાસ બાબતે મમતા સરકાર ઢીલી નીતિ અપનાવી રહી છે. જેના વિરોધમાં આખા દેશના ડોક્ટર્સ હડતાળ કરી રહ્યા છે. આ હડતાળની આગ વડોદરા સુધી પહોંચી છે.

કલકત્તામાં ડોક્ટરની હત્યાના પગલે આજે વડોદરા સયાજી હોસ્પિટલમાં ડોક્ટરોએ કેમ્પસમાં રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો અને હત્યા કરનારાઓને પશ્ચિમ બંગાળ સરકાર સજા કરે તેની માંગણી કરી રહ્યા હતા.

સયાજી હોસ્પિટલના ડોકટર્સને પણ સિક્યુરિટી અને સલામતી મળવી જોઈએ તે માટેની માંગણી કરી હતી અને હોસ્પિટલોમાં દરેક વોર્ડમાં તેમજ ઓપરેશન થિયેટર પાસે સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ડોક્ટરોએ સયાજી હોસ્પિટલની તાત્કાલિક તેમજ આઇ.સી.યુ. સેવાઓ ચાલુ રાખી છે જ્યારે અન્ય સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે.

Get notified whenever we post something new!

Continue reading

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં ફસાયેલી ઈન્ડિગોને DGCA તરફથી મોટી રાહત, નાઇટ-ડ્યુટી નિયમોમાં છૂટછાટ, શરતો લાગુ

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો હતો. હજારો લોકો એરપોર્ટ પર ફસાયા હતા અને દેશના એવિએશન નેટવર્ક પર તેની મોટી અસર પડી હતી. આ દબાણ વચ્ચે, DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો, બિટકોઇન ગબડ્યો; કિંમત $97,000 થી નીચે લપસી

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી ડિજિટલ કરન્સી બિટકોઇન (Bitcoin) શુક્રવારે $100,000 ની નીચે ગગડી ગઈ, જેના કારણે ક્રિપ્ટો બજારમાં મંદીનો દોર વધુ તીવ્ર બન્યો છે. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં બિટકોઇનની વેલ્યુ $450...

US શટડાઉન: ’10 લાખ સરકારી કર્મચારીઓને પગાર ન મળ્યો’, સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત કરતી વખતે ટ્રમ્પ કેમ ભડક્યા?

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન ઇતિહાસના આ સૌથી લાંબા શટડાઉનને સમાપ્ત કરવા માટે સેનેટ-સમર્થિત બિલને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી, ત્યારબાદ તેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું....