Thursday, January 15, 2026

Creating liberating content in Just Now News

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં...

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો,...

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી...

US શટડાઉન: ’10 લાખ...

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન...

બિહાર એક્ઝિટ પોલ 2025:...

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 2025ની ચૂંટણીમાં જીતને લઈને...
HomeEntertainmentઆજે શક્તિ કપૂરનો...

આજે શક્તિ કપૂરનો છે ૭૨મો જન્મ દિવસ, સ્ત્રી-૨ સ્ટાર શ્રદ્ધા કપૂરે પિતાને કર્યુ ખાસ અંદાજમાં વિશ

સમરીઃ
બોલિવૂડના વિલન કમ કોમેડિયન શક્તિ કપૂરનો આજે ૭૨મો જન્મ દિવસ છે. શક્તિ કપૂરની પુત્રી અને સ્ટાર હિરોઈન શ્રદ્ધા કપૂરે ખાસ અંદાજમાં પિતાને બર્થ ડે વિશ કર્યુ છે.

image 26

સ્ટોરીઃ
બોલિવૂડ એક્ટર શક્તિ કપૂર આજે 3 સપ્ટેમ્બરે પોતાનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર તેમની પુત્રી શ્રદ્ધા કપૂરે તેમને શુભેચ્છા પાઠવી છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું – આજે મારા પ્રિય વ્યક્તિનો જન્મદિવસ છે.

શ્રદ્ધાએ સોશિયલ મીડિયા પર તેના પિતા શક્તિ કપૂર સાથેની એક ક્યુટ તસવીર શેર કરી હતી અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ તસવીર પર બોલિવૂડ સેલેબ્સ અને ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

અભિનેત્રી કરિશ્મા કપૂરે લખ્યું- હેપ્પી બર્થ ડે શક્તિ સર. તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જેકી શ્રોફે કોમેન્ટ સેક્શનમાં લખ્યું- સર હેપ્પી બર્થ ડે. આ સિવાય ફેન્સે પણ કોમેન્ટ સેક્શનમાં શક્તિ કપૂરને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.

Get notified whenever we post something new!

Continue reading

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં ફસાયેલી ઈન્ડિગોને DGCA તરફથી મોટી રાહત, નાઇટ-ડ્યુટી નિયમોમાં છૂટછાટ, શરતો લાગુ

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો હતો. હજારો લોકો એરપોર્ટ પર ફસાયા હતા અને દેશના એવિએશન નેટવર્ક પર તેની મોટી અસર પડી હતી. આ દબાણ વચ્ચે, DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો, બિટકોઇન ગબડ્યો; કિંમત $97,000 થી નીચે લપસી

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી ડિજિટલ કરન્સી બિટકોઇન (Bitcoin) શુક્રવારે $100,000 ની નીચે ગગડી ગઈ, જેના કારણે ક્રિપ્ટો બજારમાં મંદીનો દોર વધુ તીવ્ર બન્યો છે. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં બિટકોઇનની વેલ્યુ $450...

US શટડાઉન: ’10 લાખ સરકારી કર્મચારીઓને પગાર ન મળ્યો’, સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત કરતી વખતે ટ્રમ્પ કેમ ભડક્યા?

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન ઇતિહાસના આ સૌથી લાંબા શટડાઉનને સમાપ્ત કરવા માટે સેનેટ-સમર્થિત બિલને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી, ત્યારબાદ તેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું....