38°C
November 22, 2024
Entertainment

આલિયા હવે કરે છે ડાહી ડાહી વાતો, એક સમયે સોશિયલ મીડિયામાં તેના પર અનેક જોક વાયરલ થયા હતા

  • September 20, 2024
  • 1 min read
આલિયા હવે કરે છે ડાહી ડાહી વાતો, એક સમયે સોશિયલ મીડિયામાં તેના પર અનેક જોક વાયરલ થયા હતા

આલિયા અને રણબીર કપૂરને સંતાનમાં એક દીકરી રાહા છે. આલિયા અને રાહાના પિક્સ અનેકવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. જો કે આલિયા ભટ્ટ એક સમયે ટ્રોલર્સ અને મીમર્સની પહેલી પસંદ હતી. આલિયા પર અનેક જોક વાયરલ થયા હતા. આજે આલિયા માતા બન્યા બાદ કરે છે માતૃત્વની જવાબદારી વિશે વાતો.

વર્ષ ૨૦૨૨માં આલિયા અને રણબીર કપૂર માતા-પિતા બન્યા હતા. તેમને સંતાનમાં રાહા નામની દીકરી છે. આલિયા ભટ્ટે તાજેતરમાં રાહાના ઉછેર સંદર્ભે નિવેદન આપ્યા છે. તેણીએ માતૃત્વ અને પડકારો વિશે વાતો કરતા ફેન્સ ચોંકી ગયા છે કારણ કે એક સમયે આલિયા ભટ્ટ ટ્રોલર્સ અને મીમર્સની પહેલી પસંદ હતી. સોશિયલ મીડિયામાં આલિયા ભટ્ટ વિશે અનેક જોક ફરતા થયા હતા.

આલિયાએ કહ્યું કે, આ તબક્કે કારકિર્દી અને કુટુંબ વચ્ચે સંતુલન કરવાનો છે. તેણી જણાવે છે કે, માતૃત્વ અત્યંત આનંદ અને ચિંતાનું સંયોજન છે. આલિયાએ માતા તરીકેની તેની જવાબદારીઓ સાથે તેની કારકિર્દીને સંતુલિત કરવાના પડકારો વિશે જણાવ્યું હતું.  

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *