38°C
October 17, 2024
Entertainment

બોક્સ ઓફિસ પર કમાણીના બધા જ રેકોર્ડ તોડ્યા બાદ OTT પર ધમાલ મચાવશે સ્ત્રી-૨

  • September 26, 2024
  • 1 min read
બોક્સ ઓફિસ પર કમાણીના બધા જ રેકોર્ડ તોડ્યા બાદ OTT પર ધમાલ મચાવશે સ્ત્રી-૨

‘સ્ત્રી 2’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. હવે ચાહકોનો ભરપૂર પ્રેમ પામેલ આ ફિલ્મ OTT  રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ આ વર્ષે 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. મેકર્સે આ ફિલ્મને OTT પર રિલીઝ કરવાનો નિર્ણય લઈ લીધો છે. જો કે રિલીઝ ડેટ માટે ફરીથી સેન્સેશન સર્જાશે.  

બોક્સ ઓફિસ પર કમાણીના બધા જ રેકોર્ડ તોડ્યા બાદ OTT પર ધમાલ મચાવશે સ્ત્રી-૨. સ્ત્રી 2બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. હવે ચાહકોનો ભરપૂર પ્રેમ પામેલ આ ફિલ્મ OTT  રિલીઝ માટે તૈયાર છે.

સ્ત્રી-૨ ફિલ્મ આ વર્ષે 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. મેકર્સે આ ફિલ્મને OTT પર રિલીઝ કરવાનો નિર્ણય લઈ લીધો છે. જો કે રિલીઝ ડેટ માટે ફરીથી સેન્સેશન સર્જાશે એ નક્કી છે.   

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ સ્ત્રી 2હજુ પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ ફિલ્મ લગભગ 42 દિવસથી સિનેમાઘરોમાં ચાલી રહી છે અને ભારતમાં અત્યાર સુધીમાં તેનું કુલ કલેક્શન લગભગ 580 કરોડ રૂપિયા છે. તેના અદભૂત કલેક્શન સાથે, ‘સ્ત્રી 2એ લગભગ બધાના દિલ જીતી લીધા છે. હવે, ચાહકો ફિલ્મની OTT રિલીઝ વિશે ખૂબ જ ઉત્સુક છે.

Disney+Hotstar પર સ્ત્રીસ્ટ્રીમ થઈ રહી છે. પરંતુ મીડિયા અહેવાલો અનુસાર, સિક્વલ સ્ત્રી-૨ એમેઝોન પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થઈ શકે છે. જોકે નિર્માતાઓએ હજુ સુધી સ્ત્રી 2ની OTT રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી.

સ્ત્રી-૨ની OTT રિલીઝમાં થોડા દિવસો વિલંબ થઈ શકે છે, કારણ કે તે હજુ પણ થિયેટરોમાં સારું પ્રદર્શન કરી રહી છે. જોકે, ફિલ્મની OTT રિલીઝ ઓક્ટોબરમાં થવાની આશા રાખી શકાય છે.

Read Also Is Bachchan Family Ignoring Aishwarya Rai Bachchan? Simi Garewal Reacts

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *