‘સ્ત્રી 2’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. હવે ચાહકોનો ભરપૂર પ્રેમ પામેલ આ ફિલ્મ OTT રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ આ વર્ષે 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. મેકર્સે આ ફિલ્મને OTT પર રિલીઝ કરવાનો નિર્ણય લઈ લીધો છે. જો કે રિલીઝ ડેટ માટે ફરીથી સેન્સેશન સર્જાશે.
બોક્સ ઓફિસ પર કમાણીના બધા જ રેકોર્ડ તોડ્યા બાદ OTT પર ધમાલ મચાવશે સ્ત્રી-૨. ‘સ્ત્રી 2‘ બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. હવે ચાહકોનો ભરપૂર પ્રેમ પામેલ આ ફિલ્મ OTT રિલીઝ માટે તૈયાર છે.
સ્ત્રી-૨ ફિલ્મ આ વર્ષે 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. મેકર્સે આ ફિલ્મને OTT પર રિલીઝ કરવાનો નિર્ણય લઈ લીધો છે. જો કે રિલીઝ ડેટ માટે ફરીથી સેન્સેશન સર્જાશે એ નક્કી છે.
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ ‘સ્ત્રી 2‘ હજુ પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ ફિલ્મ લગભગ 42 દિવસથી સિનેમાઘરોમાં ચાલી રહી છે અને ભારતમાં અત્યાર સુધીમાં તેનું કુલ કલેક્શન લગભગ 580 કરોડ રૂપિયા છે. તેના અદભૂત કલેક્શન સાથે, ‘સ્ત્રી 2‘ એ લગભગ બધાના દિલ જીતી લીધા છે. હવે, ચાહકો ફિલ્મની OTT રિલીઝ વિશે ખૂબ જ ઉત્સુક છે.
Disney+Hotstar પર ‘સ્ત્રી‘ સ્ટ્રીમ થઈ રહી છે. પરંતુ મીડિયા અહેવાલો અનુસાર, સિક્વલ સ્ત્રી-૨ એમેઝોન પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થઈ શકે છે. જોકે નિર્માતાઓએ હજુ સુધી ‘સ્ત્રી 2‘ની OTT રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી.
સ્ત્રી-૨ની OTT રિલીઝમાં થોડા દિવસો વિલંબ થઈ શકે છે, કારણ કે તે હજુ પણ થિયેટરોમાં સારું પ્રદર્શન કરી રહી છે. જોકે, ફિલ્મની OTT રિલીઝ ઓક્ટોબરમાં થવાની આશા રાખી શકાય છે.
Read Also Is Bachchan Family Ignoring Aishwarya Rai Bachchan? Simi Garewal Reacts