આજે ૨ ઓક્ટોબરે થશે વર્ષ ૨૦૨૪નું છેલ્લું સૂર્યગ્રહણ, માત્ર દક્ષિણ અમેરિકામાં દેખાશે
વર્ષ 2024માં પ્રથમ સૂર્યગ્રહણ ૮ એપ્રિલ ૨૦૨૪ના રોજ થયું હતું. બીજું સૂર્યગ્રહણ આજે ૨ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ દેખાશે. આ એક વલયાકાર સૂર્યગ્રહણ હશે જે ભારતમાં દેખાશે નહીં. આ છેલ્લું સૂર્યગ્રહણ માત્ર દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં જ જોઈ શકાશે.
સૂર્યગ્રહણ સૌથી આકર્ષક ખગોળીય ઘટના છે. સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે. ચંદ્ર થોડા સમય માટે સૂર્યને આવરી લે છે. વર્ષ ૨૦૨૪નું પ્રથમ સૂર્યગ્રહણ ૮ એપ્રિલે અમેરિકામાં થયું હતું. આજે વર્ષ ૨૦૨૪નું છેલ્લું સૂર્યગ્રહણ દેખાશે.
વર્ષ 2024માં પ્રથમ સૂર્યગ્રહણ ૮ એપ્રિલ ૨૦૨૪ના રોજ થયું હતું. બીજું સૂર્યગ્રહણ આજે ૨ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ દેખાશે. આ એક વલયાકાર સૂર્યગ્રહણ હશે જે ભારતમાં દેખાશે નહીં. આ છેલ્લું સૂર્યગ્રહણ માત્ર દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં જ જોઈ શકાશે.
આ સૂર્યગ્રહણ ભારતમાંથી દેખાશે નહીં. આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ વલયાકાર છે. જે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ છે. જે માત્ર દક્ષિણ અમેરિકાના કેટલાક વિસ્તારોમાં જોઈ શકાશે. જો કે અવકાશ સંસ્થા અનુસાર આ સૂર્યગ્રહણ આંશિક રીતે જોઈ શકાશે.
Read Also Will Palestine’s Name Disappear? Netanyahu Shows Maps at UNGA Without Palestine