38°C
October 17, 2024
Uncategorized

ઇઝરાયેલમાં હજૂ 1000થી વધુ ઈન્ડિયન કન્સ્ટ્રકશન વર્કર્સની જરૂર છે

  • September 12, 2024
  • 1 min read
ઇઝરાયેલમાં હજૂ 1000થી વધુ ઈન્ડિયન કન્સ્ટ્રકશન વર્કર્સની જરૂર છે

ભારત અને ઇઝરાયેલે ઇઝરાયેલમાં રોજગાર માટે ભારતીય કામદારોની ભરતી  કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જે અનુસાર ભારતમાંથી કામદારોને ઈઝરાયલ મોકલવામાં આવી રહ્યા છે. જો કે ઈઝરાયલમાં હજૂ 1000થી વધુ ઈન્ડિયન કન્સ્ટ્રકશન વર્કર્સની જરૂર છે.

ભારત અને ઇઝરાયેલે ઇઝરાયેલમાં રોજગાર માટે ભારતીય કામદારોની ભરતી  કરાર અનુસાર ઈઝરાયલમાં ભારતીય કામદારો જઈ રહ્યા છે. જો કે જેટલા ભારતીય બાંધકામના જાણકાર મજૂરો ત્યાં છે તેનાથી વધુ કામદારોની જરૂર ઈઝરાયલને છે. એક માહિતી અનુસાર ઈઝરાયલને હજૂ 1000થી વધુ ઈન્ડિયન કન્સ્ટ્રકશન વર્કર્સની જરૂર છે.

દિલ્હીમાં ઈઝરાયલ દૂતાવાસ તરફથી નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે, બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય કરાર હેઠળ ઈઝરાયલ પહોંચેલા ભારતીય બાંધકામ કામદારોથી સંતુષ્ટ છે.  ઈઝરાયેલે કામદારોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમને રહેવાની યોગ્ય સુવિધા પૂરી પાડવાની ખાત્રી આપી છે.

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *