ઈઝરાયેલના બેફામ અને ઘાતક હુમલાઓને પોપ ફ્રાન્સિસે વખોડી કાઢ્યા
પોપ ફ્રાન્સિસે ગાઝા અને લેબનોનમાં કરાયેલ ઇઝરાયેલના હુમલાઓને અનૈતિક ગણાવ્યા છે. તેમણે ગાઝા માટે યુદ્ધવિરામ અને માનવતાવાદી સહાયની હાકલ કરીને ઈઝરાયેલના હુમલાને વખોડી કાઢ્યા હતા.
પોપ ફ્રાન્સિસે ગાઝા અને લેબનોનમાં ઇઝરાયેલના હુમલાને અનૈતિક ગણાવ્યા છે. પોપ ફ્રાન્સિસને જ્યારે હિઝબોલ્લાહના સ્થાપક હસન નસરાલ્લાહની હત્યા વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું.
પોપ ફ્રાન્સિસે કહ્યું હતું કે, સંરક્ષણ હંમેશા હુમલાના પ્રમાણમાં હોવું જોઈએ. જ્યારે ત્યાં કંઈક અપ્રમાણસર હોય છે, ત્યાં એક વર્ચસ્વનું વલણ હોય છે જે નૈતિકતાથી આગળ વધે છે. ગાઝા અને લેબનોનમાં થયેલા હુમલાને અનૈતિક અને અપ્રમાણસર છે.
પોપ ફ્રાન્સિસે ગાઝા અને લેબનોનમાં કરાયેલ ઇઝરાયેલના હુમલાઓને અનૈતિક ગણાવ્યા છે. તેમણે ગાઝા માટે યુદ્ધવિરામ અને માનવતાવાદી સહાયની હાકલ કરીને ઈઝરાયેલના હુમલાને વખોડી કાઢ્યા હતા.
Read Also Will Palestine’s Name Disappear? Netanyahu Shows Maps at UNGA Without Palestine