Justnownews

અરબપતિ જેરેડ આઇઝેકમેન એલન મસ્કની કંપનીની મદદથી કર્યુ ઐતિહાસિક સ્પેસવોક

અબજોપતિ જેરેડ આઇઝેકમેને પ્રથમ ખાનગી સ્પેસવોક સફળતાપૂર્વક કર્યું. આ સ્પેસવોક એ ઈસાકમેનના ૫ દિવસીય અવકાશયાત્રાનો એક ભાગ હતી. આ સમગ્ર ટ્રીપને આઇઝેકમેન અને એલન મસ્ક દ્વારા ફંડિગ કરવામાં આવ્યું હતું.

બિલિયોનેર જેરેડ આઇઝેકમેને સ્પેસએક્સ કેપ્સ્યુલ સાથે ઐતિહાસિક પ્રથમ ખાનગી સ્પેસવોક પૂર્ણ કર્યું. આ મિશન દરમિયાન સ્પેસએક્સના નવા સ્પેસસુટ્સનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

સ્પેસવોક ૨ કલાકથી પણ ઓછા સમય સુધી ચાલ્યું હતું. તે આઇઝેકમેનની ૫ દિવસીય ફ્લાઇટનો એક ભાગ હતી.  કોમર્શિયલ સ્પેશ સેક્ટરમાં આ સિદ્ધિ નોંધપાત્ર સીમાચિહ્નરૂપ ગણાય છે.

જેરેડ આઇઝેકમેને સિદ્ધિ સ્પેસએક્સ કેપ્સ્યુલ દ્વારા હાંસલ કરી છે. આઈઝેકમેનનું આ સફળતાએ નવી તકનીકોનું પરીક્ષણ કર્યા ઉપરાંત ખાનગી અવકાશ સંશોધન માટે નવી ક્ષિતિજો ખોલી દીધી છે.

Exit mobile version