38°C
October 17, 2024
Entertainment

બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં પ્રભાસની ફિલ્મ ‘કલ્કી 2898 AD’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાશે

  • September 27, 2024
  • 1 min read
બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં પ્રભાસની ફિલ્મ ‘કલ્કી 2898 AD’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાશે

રેબલ સ્ટાર પ્રભાસની બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહેલ ફિલ્મ કલ્કી 2898 AD’નું બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાશે. ફિલ્મના નિર્માતાઓએ BIFF 2024માં કલ્કી 2898 AD’ના સ્ક્રીનિંગની જાહેરાત કરી છે.

કલ્કી 2898 એડીનિર્માતાઓએ સત્તાવાર જાહેરાત કરી છે કે BIFF 2024માં રેબલ સ્ટાર પ્રભાસની આ એપિક સાગાનું સ્પેશિયલ સ્ક્રીનિંગ થશે. પ્રભાસ ઉપરાંત દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન અભિનીત કલ્કી 2898 એડીઆ વર્ષે 9 મેના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 1200 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

થિયેટરો પછી, ફિલ્મ OTT પર સ્ટ્રીમ કરવામાં આવી હતી અને ત્યાં પણ તેને સફળતાના બધા જ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. આ સફળતા બાદ નાગ અશ્વિનની ફિલ્મ બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પરફોર્મ કરવા જઈ રહી છે.

કલ્કી 2898 એડીના પ્રોડક્શન હાઉસ વૈજયંતી મૂવીઝે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ચાહકો માટે એક સારા સમાચાર શેર કર્યા છે. ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે, નિર્માતાઓએ કેપ્શનમાં લખ્યું, ‘અમને જણાવતા આનંદ થાય છે કે કલ્કી 2898 એડી પ્રતિષ્ઠિત બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ માટે તૈયાર છે.

Read Also Emergency: Kangana Ranaut’s Pain on Postponing the Release Date, Says – ‘Still Waiting for the Certificate’

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *