Thursday, February 12, 2026

Creating liberating content in Just Now News

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં...

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો,...

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી...

US શટડાઉન: ’10 લાખ...

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન...

બિહાર એક્ઝિટ પોલ 2025:...

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 2025ની ચૂંટણીમાં જીતને લઈને...
HomeWorldસિંગાપોરમાં વડાપ્રધાન મોદી...

સિંગાપોરમાં વડાપ્રધાન મોદી છવાઈ ગયા, પગ મુકતા જ મોદી મોદીના નારા લાગ્યા

સમરીઃ
વડાપ્રધાન મોદી બ્રુનેઈમાંથી સિંગાપોર પહોંચ્યા છે. સિંગાપોરમાં પહોંચતા જ વડાપ્રધાન મોદી છવાઈ ગયા હતા.

image 29

સ્ટોરીઃ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપોર પહોંચી ગયા છે. અહીં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રુનેઈનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વિદેશ યાત્રાના બીજા સ્ટોપ સિંગાપુર પહોંચી ગયા છે.

સિંગાપોર પહોંચતા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીને આવકારવા માટે NRI પહેલાથી જ હોટલની બહાર એકઠા થઈ ગયા હતા. સિંગાપોરની બે દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી તેમના સમકક્ષ વડાપ્રધાન લોરેન્સ વોંગ અને રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમને મળશે અને દ્વિપક્ષીય મંત્રણા કરશે.

પીએમ મોદી સિંગાપોરના બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરશે. વડાપ્રધાન જ્યારે જ્યારે વિદેશ પ્રવાસ ખેડે છે ત્યારે તેમની ભારતીય કમ્યુનિટી સાથેની મુલાકાત ખાસ બની રહેતી હોય છે. તેઓ બિઝનેસ લીડર્સને પણ મળે છે. તેઓ હંમેશા બિઝનેસ મેગ્નેટ્સને ભારતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરતા હોય છે.

Get notified whenever we post something new!

Continue reading

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં ફસાયેલી ઈન્ડિગોને DGCA તરફથી મોટી રાહત, નાઇટ-ડ્યુટી નિયમોમાં છૂટછાટ, શરતો લાગુ

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો હતો. હજારો લોકો એરપોર્ટ પર ફસાયા હતા અને દેશના એવિએશન નેટવર્ક પર તેની મોટી અસર પડી હતી. આ દબાણ વચ્ચે, DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો, બિટકોઇન ગબડ્યો; કિંમત $97,000 થી નીચે લપસી

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી ડિજિટલ કરન્સી બિટકોઇન (Bitcoin) શુક્રવારે $100,000 ની નીચે ગગડી ગઈ, જેના કારણે ક્રિપ્ટો બજારમાં મંદીનો દોર વધુ તીવ્ર બન્યો છે. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં બિટકોઇનની વેલ્યુ $450...

US શટડાઉન: ’10 લાખ સરકારી કર્મચારીઓને પગાર ન મળ્યો’, સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત કરતી વખતે ટ્રમ્પ કેમ ભડક્યા?

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન ઇતિહાસના આ સૌથી લાંબા શટડાઉનને સમાપ્ત કરવા માટે સેનેટ-સમર્થિત બિલને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી, ત્યારબાદ તેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું....