વડોદરાઃછેલ્લા બે દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વડોદરામાં ધોધમાર વરસાદથી જર્જરિત મકાનો ધરાશાઈ થવાની ઘટના સામે આવી છે. રાત્રી દરમ્યાન ત્રણ જર્જરિત મકાનો ધરાશાયી થયા હતા. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાના સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે રાતે કાલુપુરાના નાકે, જ્યુબિલી બાગ અને ઘડિયાળી પોળમાં એક એક પણ મકાન ધરાશાયી થયા છે. જ્યુબિલી બાગ નજીક બારદાન ગલીમાં મકાન ધરાશાયી છે. 1 વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે દવાખાને ખસેડાયો છે. ઘડિયાળી પોળમાં બંધ જર્જરિત મકાન ધરાશયી કોઈને ઇજા નહીં.
વડોદરામાં ધોધમાર વરસાદઃ અલગ અલગ વિસ્તારમાં ત્રણ મકાન થયા ધરાશાયી
Written by Nikhil jain
Estimated reading time: Less than 1 minutes
Get notified whenever we post something new!
Continue reading
Business
Samsung પર મોટો આફત! 5,150 કરોડ રૂપિયાનું ટેક્સ નોટિસ મળ્યું
સેમસંગ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ગડબડ કરવાનો આરોપ ભારત સરકારએ સેમસંગ અને તેના અધિકારીઓને ₹5,150 કરોડ (601 મિલિયન ડોલર) નું ટેક્સ અને દંડ ભરવાનું નોટિસ મોકલ્યું છે. કંપની પર આરોપ છે કે ટેલિકોમ એક્વિપમેન્ટ્સ ના આયાત પર ટેરિફ બચાવવા માટે ગેરકાયદેસર...
Sports
IPL 2025: અશુતોષ શર્માની તબાહી ઈનિંગ, જીત પાછળનું રહસ્ય!
દિલ્હી કેપિટલ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ સોમવારે IPL 2025 માં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે જબરજસ્ત મુકાબલો રમાયો. લખનૌની ટીમે 209 રન બનાવ્યા, જેનાથી દિલ્હી કપરાઈ ગઈ હતી. પરંતુ અશુતોષ શર્માની વિસ્ફોટક બેટિંગ ટીમ માટે જીવનદાન બની. 31...
Business
GST Rate Cut: ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી ઘટાડશે સરકાર, ટૂંક સમયમાં મહત્વનો નિર્ણય
📢 જલ્દી જ લેવાશે મોટો નિર્ણય!લાઈફ ઈન્શ્યોરન્સ અને હેલ્થ ઈન્શ્યોરન્સ પર લાગતા GST રેટમાં ઘટાડો થવાની સંભાવના છે. વિત્ત મંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં થનારી GST કાઉન્સિલની આગામી બેઠકમાં ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર લાગતા GSTને 18% થી ઘટાડીને 5% કરવામાં આવી...