Monday, January 19, 2026

Creating liberating content in Just Now News

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં...

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો,...

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી...

US શટડાઉન: ’10 લાખ...

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન...

બિહાર એક્ઝિટ પોલ 2025:...

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 2025ની ચૂંટણીમાં જીતને લઈને...
HomeEntertainmentફાઈટર ફિલ્મના અભિનેતા...

ફાઈટર ફિલ્મના અભિનેતા કરણસિંહ ગ્રોવરે સાથી કલાકારો વિશે આપ્યું નિવેદન

સમરીઃ

ફાઈટર ફિલ્મનો મુખ્ય અભિનેતા ઋત્વિક રોશન છે પણ આ ફિલ્મમાં સરતાજ ગીલનું પાત્ર ભજવનાર કરણસિંહ ગ્રોવર પણ દર્શકો અને વિવેચકોની પ્રશંસા પામી રહ્યો છે. કરણસિંહે પોતાના સાથી કલાકારો અનિલ કપૂર, દિપીકા પાદુકોણ વિશે નિવેદન આપ્યા છે.

WhatsApp Image 2024 08 16 at 17.14.00 3d63aed6

સ્ટોરીઃ

ફાઈટર ફિલ્મમાં સ્કવોડ્રન લીડર સરતાજ ગીલનું પાત્ર ભજવનાર અભિનેતા કરણસિંહ ગ્રોવરે સાથી કલાકારો અનિલ કપૂર અને દિપીકા પાદુકોણને ઈન્ડસ્ટ્રીના પરફેક્ટ એકટર ગણાવ્યા છે. ગ્રોવરે કહ્યું કે આ ફિલ્મમાં મને સાથી કલાકારો પાસેથી ઘણું શીખવા મળ્યું છે.

કરણસિંહ ગ્રોવરે તાજેતરમાં આપેલ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અનિલ કપૂર અને દિપીકા પાદુકોણ ઈન્ડસ્ટ્રીના એવા કલાકારો છે કે જેમની પાસેથી તમે ઘણું શીખી શકો છો.

કરણે જણાવ્યું કે, શા માટે આજે પણ અનિલ કપૂર સેલેબલ સ્ટાર છે તે મને તેમની પાસે રહીને કામ કરતા જાણવા મળ્યું. તેઓ પોતાના કામને બહુ ડેડિકેશનથી પૂર્ણ કરે છે. જ્યારે દિપીકા પાદુકોણ આજના સમયે જે રીતે સફળ બની છે પોતાની મહેનતથી બની છે. તેણી પોતાના કામને બહુ શ્રેષ્ઠ રીતે કરે છે. તેથી તેણી આ સફળતાની હકદાર છે.

Get notified whenever we post something new!

Continue reading

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં ફસાયેલી ઈન્ડિગોને DGCA તરફથી મોટી રાહત, નાઇટ-ડ્યુટી નિયમોમાં છૂટછાટ, શરતો લાગુ

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો હતો. હજારો લોકો એરપોર્ટ પર ફસાયા હતા અને દેશના એવિએશન નેટવર્ક પર તેની મોટી અસર પડી હતી. આ દબાણ વચ્ચે, DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો, બિટકોઇન ગબડ્યો; કિંમત $97,000 થી નીચે લપસી

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી ડિજિટલ કરન્સી બિટકોઇન (Bitcoin) શુક્રવારે $100,000 ની નીચે ગગડી ગઈ, જેના કારણે ક્રિપ્ટો બજારમાં મંદીનો દોર વધુ તીવ્ર બન્યો છે. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં બિટકોઇનની વેલ્યુ $450...

US શટડાઉન: ’10 લાખ સરકારી કર્મચારીઓને પગાર ન મળ્યો’, સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત કરતી વખતે ટ્રમ્પ કેમ ભડક્યા?

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન ઇતિહાસના આ સૌથી લાંબા શટડાઉનને સમાપ્ત કરવા માટે સેનેટ-સમર્થિત બિલને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી, ત્યારબાદ તેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું....