Thursday, February 12, 2026

Creating liberating content in Just Now News

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં...

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો,...

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી...

US શટડાઉન: ’10 લાખ...

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન...

બિહાર એક્ઝિટ પોલ 2025:...

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 2025ની ચૂંટણીમાં જીતને લઈને...
Homestateપશ્ચિમ રેલવે દોડાવશે...

પશ્ચિમ રેલવે દોડાવશે 2 હોલીડે સ્પેશિય ટ્રેન, મુંબઈ જવુ બનશે સરળ

સમરીઃ

તહેવારના દિવસોમાં જનતાને પ્રવાસમાં સરળતા રહે તે માટે પશ્ચિમ રેલવેએ હોલીડે સ્પેશિયલ ટ્રેનનું આયોજન કર્યુ છે.

WhatsApp Image 2024 08 14 at 11.39.02 b9e28d54

સ્ટોરીઃ

આગામી દિવસોમાં તહેવાર હોવાથી પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને બાંદ્રા વચ્ચે 2 હોલીડે સ્પેશિયલ ટ્રેનનું આયોજન કર્યુ છે. આ હોલીડે સ્પેશિયલ ટ્રેન અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડશે.

અમદાવાદ-બાંદ્રા ટર્નમિસ સ્પેશિયલ ટ્રેન તા. 15 ઓગસ્ટ ગુરૂવારે 2024ના રોજ અમદાવાદથી સવારે 08.45 વાગ્યે ઉપડશે. આ ટ્રેન આ જ દિવસે 17.15 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

બાંદ્રા-અમદાવાદ ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન નંબ 09053 14 ઓગસ્ટ બુધવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 21.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05. 30 કલાકે અમદાવાદ પહોંચશે.

Get notified whenever we post something new!

Continue reading

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં ફસાયેલી ઈન્ડિગોને DGCA તરફથી મોટી રાહત, નાઇટ-ડ્યુટી નિયમોમાં છૂટછાટ, શરતો લાગુ

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો હતો. હજારો લોકો એરપોર્ટ પર ફસાયા હતા અને દેશના એવિએશન નેટવર્ક પર તેની મોટી અસર પડી હતી. આ દબાણ વચ્ચે, DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો, બિટકોઇન ગબડ્યો; કિંમત $97,000 થી નીચે લપસી

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી ડિજિટલ કરન્સી બિટકોઇન (Bitcoin) શુક્રવારે $100,000 ની નીચે ગગડી ગઈ, જેના કારણે ક્રિપ્ટો બજારમાં મંદીનો દોર વધુ તીવ્ર બન્યો છે. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં બિટકોઇનની વેલ્યુ $450...

US શટડાઉન: ’10 લાખ સરકારી કર્મચારીઓને પગાર ન મળ્યો’, સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત કરતી વખતે ટ્રમ્પ કેમ ભડક્યા?

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન ઇતિહાસના આ સૌથી લાંબા શટડાઉનને સમાપ્ત કરવા માટે સેનેટ-સમર્થિત બિલને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી, ત્યારબાદ તેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું....