Tuesday, January 13, 2026

Creating liberating content in Just Now News

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં...

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો,...

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી...

US શટડાઉન: ’10 લાખ...

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન...

બિહાર એક્ઝિટ પોલ 2025:...

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 2025ની ચૂંટણીમાં જીતને લઈને...
HomeTechnologyઈસરોએ SSLV-D3 રોકેટથી...

ઈસરોએ SSLV-D3 રોકેટથી EOS-8 સેટેલાઈટ લોન્ચ કર્યો, ફરી અવકાશ ક્ષેત્રે રચ્યો ઈતિહાસ

સમરીઃ
ભારતની અવકાશી સંસ્થા ઈસરોએ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-8 (EOS-8) આજે સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ સફળતાથી ઈસરોએ અવકાશ ક્ષેત્રે ભારતનું નામ ફરીથી રોશન કર્યુ છે.

WhatsApp Image 2024 08 16 at 18.10.35 d6b1dc24

સ્ટોરીઃ
ઈસરો દ્વારા સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ-03ની ત્રીજી અને અંતિમ વિકાસલક્ષી ઉડાનનું આયોજન કરાયું હતું. જેમાં પર પૃથ્વી અવલોકન ઉપગ્રહનું પ્રક્ષેપણ કરાવાયું હતું. આ મિશન ફેબ્રુઆરી 2024માં સ્મોલ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ (SSLV-D2-EOS-07)ના બીજા સફળ પ્રક્ષેપણ પછી શરૂ કરવામાં આવ્યું હતું.

ઈસરોએ જણાવ્યું હતું કે SSLV-D3-EOS-08 મિશન – પ્રક્ષેપણ પહેલાં સાડા છ કલાકનું કાઉન્ટડાઉન ગુરુવાર અને શુક્રવારની વચ્ચેની રાત્રે 2:47 વાગ્યે શરૂ થયું હતું. 15 ઓગસ્ટના રોજ સવારે 9.17 વાગ્યે લોન્ચ કરવાની યોજના હતી. બાદમાં, તેને 16 ઓગસ્ટના રોજ સવારે 9.19 વાગ્યે અહીંના સતીશ ધવન સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડ પરથી લોન્ચ કરવાની યોજના બનાવાઈ હતી.

આજના મિશન સાથે, ISRO એ સૌથી નાના રોકેટની વિકાસલક્ષી ઉડાન પૂર્ણ કરી છે જે 500 કિલો સુધીના વજનના ઉપગ્રહોને લઈ જઈ શકે છે. તેમને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં (પૃથ્વી ઉપર 500 કિમી) મૂકી શકે છે.

Get notified whenever we post something new!

Continue reading

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં ફસાયેલી ઈન્ડિગોને DGCA તરફથી મોટી રાહત, નાઇટ-ડ્યુટી નિયમોમાં છૂટછાટ, શરતો લાગુ

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો હતો. હજારો લોકો એરપોર્ટ પર ફસાયા હતા અને દેશના એવિએશન નેટવર્ક પર તેની મોટી અસર પડી હતી. આ દબાણ વચ્ચે, DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો, બિટકોઇન ગબડ્યો; કિંમત $97,000 થી નીચે લપસી

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી ડિજિટલ કરન્સી બિટકોઇન (Bitcoin) શુક્રવારે $100,000 ની નીચે ગગડી ગઈ, જેના કારણે ક્રિપ્ટો બજારમાં મંદીનો દોર વધુ તીવ્ર બન્યો છે. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં બિટકોઇનની વેલ્યુ $450...

US શટડાઉન: ’10 લાખ સરકારી કર્મચારીઓને પગાર ન મળ્યો’, સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત કરતી વખતે ટ્રમ્પ કેમ ભડક્યા?

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન ઇતિહાસના આ સૌથી લાંબા શટડાઉનને સમાપ્ત કરવા માટે સેનેટ-સમર્થિત બિલને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી, ત્યારબાદ તેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું....