Thursday, February 12, 2026

Creating liberating content in Just Now News

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં...

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો,...

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી...

US શટડાઉન: ’10 લાખ...

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન...

બિહાર એક્ઝિટ પોલ 2025:...

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. 2025ની ચૂંટણીમાં જીતને લઈને...
Homeindiaઅટકળો સાચી પડી...

અટકળો સાચી પડી !!! વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કોંગ્રેસ સાથે પંજો મીલાવ્યો

સમરીઃ

છેલ્લા કેટલાક દિવસથી કુસ્તીબાજ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટને લઈને કોંગ્રેસમાં ભળી જવાની અટકળો ચાલતી હતી. રાહુલ ગાંધી સાથેની તેમની મુલાકાત બાદ આ અટકળો તેજ બની હતી. આજે આ અટકળો હકીકતમાં પરિણમી છે. હવે બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ કોંગ્રેસમાં સત્તાવાર સામેલ થશે.

image 55

સ્ટોરીઃ

કુસ્તીબાજ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ આજે દિલ્હીમાં કોંગ્રેસમાં જોડાશે. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાજર રહેશે. બંને દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં કોંગ્રેસમાં જોડાશે.

કોંગ્રેસ વિનેશ ફોગટને ચરખી દાદરી અથવા જુલાનાથી ઉમેદવાર બનાવી શકે છે. જ્યારે કોંગ્રેસ બજરંગ પુનિયાને બદલી (કોંગ્રેસ ઉમેદવારોની યાદી)માંથી ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસ સોનીપત જિલ્લામાં એક સીટ બજરંગને આપી શકે છે.

રેસલર વિનેશ ફોગાટે રેલવેમાંથી રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાષ્ટ્રની સેવામાં મને મળેલી આ તક માટે હું ભારતીય રેલ્વે પરિવારનો હંમેશા આભારી રહીશ.

Get notified whenever we post something new!

Continue reading

ઈન્ડિગો ફ્લાઇટ રદ્દ: સંકટમાં ફસાયેલી ઈન્ડિગોને DGCA તરફથી મોટી રાહત, નાઇટ-ડ્યુટી નિયમોમાં છૂટછાટ, શરતો લાગુ

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ્સ સતત રદ્દ થવાથી અને ભારે વિલંબને કારણે મુસાફરોમાં ગુસ્સો વધ્યો હતો. હજારો લોકો એરપોર્ટ પર ફસાયા હતા અને દેશના એવિએશન નેટવર્ક પર તેની મોટી અસર પડી હતી. આ દબાણ વચ્ચે, DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)...

ક્રિપ્ટો માર્કેટમાં ભારે કડાકો, બિટકોઇન ગબડ્યો; કિંમત $97,000 થી નીચે લપસી

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી એકવાર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી મોટી ડિજિટલ કરન્સી બિટકોઇન (Bitcoin) શુક્રવારે $100,000 ની નીચે ગગડી ગઈ, જેના કારણે ક્રિપ્ટો બજારમાં મંદીનો દોર વધુ તીવ્ર બન્યો છે. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં બિટકોઇનની વેલ્યુ $450...

US શટડાઉન: ’10 લાખ સરકારી કર્મચારીઓને પગાર ન મળ્યો’, સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત કરતી વખતે ટ્રમ્પ કેમ ભડક્યા?

અમેરિકામાં ચાલી રહેલું અત્યાર સુધીનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થઈ ગયું છે. અમેરિકન ઇતિહાસના આ સૌથી લાંબા શટડાઉનને સમાપ્ત કરવા માટે સેનેટ-સમર્થિત બિલને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી, ત્યારબાદ તેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું....